સ્ત્રીનો સંઘર્ષ - 9

(21)
  • 2.7k
  • 5
  • 1.3k

ભાગ-૯   નિત્યાએ પંકજ સાથે લગ્ન જલ્દી કેમ નક્કી થયાં. એ પૂછવા અંગે વિચાર્યું હતું. પણ મીરાંના આવવાથી નિત્યા કાંઈ પૂછી નાં શકી. ઉલટાનું તેનાં આવ્યાં પછી પંકજનુ ધ્યાન મીરાંમા વધારે અને નિત્યામાં ઓછું હતું. નિત્યાને પોતાનાં ભાવિ પતિ સાથે હોવાં છતાં એકલું એકલું ફીલ થતું હતું. "પંકજ સાથેનો દિવસ કેવો રહ્યો??" વંદિતા શાહે નિત્યાના આવતાં જ ઉત્સાહિત થઈને પૂછ્યું.   "સારો." નિત્યા એકાક્ષરી જવાબ આપીને પોતાનાં રૂમમાં જતી રહી.   વંદિતા શાહ નિત્યાને પંકજ સાથે જોઈને ખૂબ ખુશ થતાં. પણ એ ખુશી નિત્યાની ખુશીમાં ન હતી. એ ખુશી તો વંદિતા શાહ એમ સમજતાં, કે તેમણે નિત્યા નામની બલા પંકજને