સ્ત્રીનો સંઘર્ષ - 4

(21)
  • 3.4k
  • 1
  • 1.5k

ભાગ-૪   હર્ષ ઘરે આવીને પોતાનાં જ રૂમમાં ખુદને બંધ કરીને, રૂમમાં આમથી તેમ આંટા મારી રહ્યો હતો. એ સમયે જ તેને એક મેસેજ આવ્યો.   "મારું કામ સરળ કરવા માટે તારો આભાર." મેસેજ વાંચીને હર્ષને ખૂબ જ દુઃખ થયું.   હર્ષે મોબાઈલનો દિવાલ પર ઘા કરીને મોબાઈલ તોડી નાંખ્યો. રૂમની બધી વસ્તુઓ વેરવિખેર કરી નાંખી. હર્ષનાં રૂમમાંથી વસ્તુઓ તૂટવાના અવાજો આવવાથી તેનાં પપ્પા તેનાં રૂમ તરફ દોડી આવ્યા, ને દરવાજો ખખડાવવા લાગ્યાં. પણ હર્ષે દરવાજો નાં ખોલ્યો.   હર્ષે નિત્યા સાથે જે કર્યું હતું. એ વાતનું હર્ષને ભારોભાર દુઃખ હતું. હાં, હર્ષે જ તેનાં પપ્પા અને આશુતોષ શાહનાં કહેવાથી