◦•●◉✿ માઇક્રોફિક્શન 1 ✿◉●•◦ રાજ ના મન માં આજે બહુ મોટા વાવાઝોડા ઉમટી રહ્યા હતા . કોઈ ચિંતા માં હતો . કોઈ ઊંડી વિચારણા કરી રહ્યો હોય એવું લાગતું હતું . કોફી પણ ઠરી ને કોલ્ડ કોફી થવા આવી હતી . મથામણ કંઈક વધુ જ ચાલતી હતી કે એની આસપાસ શું થઈ રહ્યું છે એનું એને ધ્યાન પણ ન હતું . " હવે રાહ નથી જોવી બહુ થઈ ગયું આજે તો કહી જ દેવું છે .