એ સમય સંજોગ... ભાગ -૧

(22)
  • 4.5k
  • 1
  • 1.8k

*એ સમય સંજોગ*. વાર્તા... ભાગ - ૧૨૦-૬-૨૦૨૦.... શનિવાર...અચાનક જિંદગીમાં ઘણી વખત એવાં સમય સંજોગો ઉભા થાય છે કે માણસ વિપરીત પરિસ્થિતિમાં મુકાઇ જાય છે અને પછી એ પરિસ્થિતિમાં થી કેમ નિકળવું એ પણ વિચારવું અઘરું થઈ જાય છે....અને આમ જ સમય સંજોગો નાં હાથમાં માણસ કઠપૂતળી બની રહી જાય છે...આશરે પચ્ચીસ વર્ષ પહેલાં ની આ વાત છે...અમદાવાદમાં રહેતા એક ધનાઢ્ય પરિવારની...મગનલાલ અને કાન્તા બેન સુખી અને ખુબ સમૃદ્ધ હતાં...મગનલાલ નો ધંધો હતો અને વેપારી આલમમાં એમનું નામ હતું...એમને ચાર સંતાનો હતાં..મોટો રવીશ. પછી કરણ. પંકજ અને સૌથી નાની દિકરી શિતલ...છોકરાઓ ને ભણાવ્યા અને ગણાવ્યા...ઉંમરલાયક થતાં પરણાવ્યા...ત્રણેય દિકરાઓ પિતાનાં ધંધામાં જ