પિંજરું

(29)
  • 3k
  • 1
  • 966

ઇ. સ. ૨૦૦૧ ખૂબ જ દિલાવર અને બહોળું વ્યક્તિત્વ ધરાવતા મનોજભાઈ નાના એવા ગામ માં સારી એવી પ્રતિષ્ઠા ધરાવતા હતા. ગામની પંચાયતમાં પણ કોઈ અલગ કાર્ય માટે મનોજભાઈ નું મંતવ્ય જરૂર લેવામાં આવતું. ગામના કોઈ પણ ઘરે સુખ કે દુઃખના કોઈ પણ પ્રસંગે મનોજભાઈ અચૂક હાજરી આપતા. ગામ ના કોઈ પણ ઘરમાં નાના મોટા ઝઘડાનું નિરાકરણ માટે એ બંને પક્ષને પોતાના કારણો રજૂ કરવા માટે સમય પણ આપતા અને એને સાંભળતા પણ ખરા સાથે ઝઘડાનું નિરાકરણ પણ પક્ષપાત વગર કરી આપતા. માટે જ કદાચ ગામ લોકો