મેજર નાગપાલ - 3

(36)
  • 5.8k
  • 3.2k

મેજર આર્મી કલબમાં પહોંચ્યા, ને પત્તાં રમતાં રમતાં મેજર રામ કહ્યું કે અરે, નાગપાલ તારા માં ડીટેકટીવ ને જગાડે એવો એક કેસ કહું. હા, કેમ નહીં મેજર નાગપાલ કહ્યું. મારો ભત્રીજા ના એરિયામાં એક 45 વર્ષની મહિલાને મારી તેમનો પુત્ર તેના ઘરની કેરટેકર સાથે ભાગી ગયો છે.મેજર રામ બોલતાં હતાં ત્યાં જ. મેજર ગુપ્તા એ કહ્યું આ તો સિમ્પલ કેસ છે. આ માં ડીટેકટીવ ની શું જરૂર? તમે આખો કેસ સાંભળ્યો જ કયાં છે?મેજર ગુપ્તા."એકચ્યુઅલી એ માણસ કોઈ ને મારી શકે એવો નહોતો. ને તે મહિલા નું મોત થયું ત્યારે પ્રખ્યાત સ્ત્રી તસ્કરી કરનારો શાહજી નામનો માણસ એ દિવસે એનાં ઘરે