વિશ્વાસ - ભાગ-૩

  • 3.4k
  • 1.6k

(આપણે આગળ ના અંક માં જોયું કે રાધિકા અને માધવ એન્યુઅલ ડે ની તૈયારી કરતા હોય છે અને તેમને પ્રિન્સિપાલ સર ભાગ લેવાનું કહે છે,એમને બધી જ વસ્તુ વહેંચી દીધી હોઈ છે, ત્યારે જીયા તેમને કપલ ડાંસ કરવાનું સુચન આપે છે જે રાધિકા ને ગમતું નથી અને માધવ પણ એની આંખો માં જોઈ ને સમજી જાય છે કે તે અશક્ય છે. હવે આગળ.) ભાગ-3 પ્રેમ નો આભાસ માધવ એટલા દિવસ માં રાધિકા ને ખૂબજ સારી રીતે ઓળખી ચુક્યો હોય છે, તેથી તે સમજી જાય છે કે કોઈ બીજો રસ્તો શોધવો પડશે,એમ કરી ને ખૂબ વિચારે છે અને વિચારમાં અડધી રાત