કુદરતના લેખા - જોખા - 11

(37)
  • 5.1k
  • 2.4k

આગળ જોયું કે મયુર ના પરિવારના અકસ્માત ના સમાચાર મળતાં જ સાગર વિપુલ અને હેનીશ ને લઇ ને મયુર ના ઘરે જાય છે જ્યાં મયુર પૂછે કે શું થયું છે મારા મારા મમ્મી પપ્પા સાથે? હવે આગળ..... * * * * * * * * * * * * * * મયુર :- શું થયું છે મારા મમ્મી પપ્પા સાથે?સાગર મયુર ના ચિંતા ભર્યા ચહેરા ને એકી નજરે જુએ છે. એ મનોમન વિચારે છે કે જો મયુર અત્યાર થી આટલો ચિંતાગ્રસ્ત થઈ ગયો છે તો મયુર ને એના પરિવાર ના અકસ્માત વિશે જાણ કરીશ તો કેટલો