માનસિક રસાયણો - 2

  • 5.8k
  • 2.4k

શિવો અહં ?શિવ એજ શૂન્ય ,શિવ એજ શાંતિ ,શિવ એજ શક્તિ ,શિવ એજ પરમ જ્ઞાન એવું આપણે ધાર્મિક પુસ્તકો માં વાંચ્યું હોય કે પછી સાંભળ્યું હોય અને વાત વાત માં કયાંક બોલ્યા હોય તેવું લાગે। પરંતુ તેની અંદર ડોકિયું કરોતો પછી ઉપાસના,પૂજા ,પાઠ ,મંત્રો ,શ્રાવણ ,સાધના ,તપસ્યા કે ધ્યાન જેવા કેટલાય પગથિયાંઓ ની હારમાળા સર્જાય અને વર્તમાન યુગ નો આધુનિક માણસ આવી બધી લાંબી પ્રક્રિયા માં વિશ્વાસ પણ ના કરે તો આપણે કઈ એને નાસ્તિક ના કહેવાય।તો પછી એનો અર્થ શું? અને આટલા વારસો સુધી ભારત માં સનાતન ધર્મ ચાલતો આવ્યો એનું શું?શિવ ઈન મોડર્ન ટર્મિનોલોજી સ્વ જોડે સધાવું એટલે