નેહાની પરીનો સારંગ સીઝન 2 - 2

  • 2.9k
  • 1
  • 1.3k

Season 2 Epiosde 2 સીઝન 2 એપિસોડ 1 કહાની અબ તક: સારંગ અને પરી રાહતની શ્વાસ લે એ પહેલા જ ન થવાનું થઇ ગયું! નેહાએ ગન પહેલા ખુદ પર અને પછી દાસ અડવાણીના કલીગ ને પોઇન્ટ કરી! સૌના આશ્ચર્ય વચ્ચે જ એણે દાસ અડવાણીના કલીગ ને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગઈ. દાસ સહિત સૌ સારંગ ની ઓફિસે પહોંચ્યા. ત્યાં જતાં જ પરી ને નેહા એ કહ્યું કે એના નાના ભાઈ ઉપેન્દ્ર ને જીવતો જોઈતો હોય તો સારંગ ને એણે સોંપી દે! નેહા ને કોઈ પણ સંજોગોમાં સારંગ જોઈએ છે! એણે પરી ને એક દિવસના સમય વિચારવા માટે આપ્યો. એ