વારસદાર

(23)
  • 5.6k
  • 1.8k

શ્રી ગણેશાય નમઃજય શ્રી કૃષ્ણ..નમસ્તે વાચક મિત્રો,હું પ્રથમ વખત બે અંક ની વાર્તા લખી રહી છું. આશા છે કે તમને આ વાર્તા ગમશે?????????????????? રેખા ફોન પર વાત કરી રહી હતી, ફોન રાખતાં જ રેખાના ચહેરા પર ન સમજાય તેવી મુખરેખાઓ ઉપસી આવી હતી. તેના કાનો માં વારંવાર એક જ શબ્દો અથડાઈ રહ્યાં હતાં, ' હવે તુ જ મારો દીકરો છે' . રેખા ની આંખો માંથી આંશુ વહી રહ્યાં હતાં. તેને સમજાતું નહોતું કે તે પિતા ને શો ઉત્તર આપે! ફોન મૂકી તે ડુસકા ભરી રડવા લાગી. તેને સમજાતું નહોતું કે હવે શું કરવું! અચાનક રેખા ને ભાન થયું કે ઘરે