સાંબ સાંબ સદા શિવ - 8

(15)
  • 3.7k
  • 1
  • 1.4k

પ્રકરણ 8 મણિપુર, ત્રિપુરામાં હિન્દુઓનું સામૂહિક ધર્મપરિવર્તન થઈ રહ્યું છે તેમ ખબર મળતાં જ અમારા ગોરખનાથ સંપ્રદાયના ગુરુએ આ પરિવર્તન અટકાવવા માટે આજ્ઞા કરી. અમારે કોઈ પણ ભોગે હિંદુ ધર્મની રક્ષા તો કરવાની જ હતી પણ અહીં તો બળીયાના બે ભાગ કે જેની લાઠી તેની ભેંસ જેવી સ્થિતિ હતી. તેઓ પાસે લખલૂટ પૈસા ખોટા રસ્તે વિદેશથી આવ્યે રાખતા હતા. કોણ જાણે આ તીરંદાજી કરી ખાતા ગ્રામ્ય લોકોને ખ્રિસ્તી બનાવવાથી શું મળી જવાનું હતું. હા, પેઢીની પેઢીઓ હીંદુમાંથી ખ્રિસ્તી બની જવાની હતી. એ રીતે આ વિસ્તારમાંથી હિન્દુત્વ લુપ્ત થઈ જાય તે પહેલાં અમારે એની રક્ષા કરવાની હતી. તેમની પાસે તો વિદેશી