જીવનસાથી... - 24 - છેલ્લો ભાગ

(33)
  • 3.2k
  • 1.4k

ભાગ..24 આગળના ભાગમાં જોયું એ મુજબ પાયલ અને યોગેશ પોતાના સાંસારિક જીવનમાં ડગલા માંડવા આતુર છે. સીમાનો આજ જન્મદિવસ છે એના માટે આજથી જ એનો સોનેરી સંસાર રચાયો છે. સુહાની પણ એના પરિવાર સાથે ખુશ છે. સંતાન માટેની જે ફરિયાદ એને સાગરથી રહેતી હવે એ વિસરાઈ ગઈ છે. રેખા આજ પાયલ સાથે યોગેશના મિત્રને મળવા માટે જવાની છે. એ પણ માધવના સુરક્ષિત ભવિષ્ય માટે આ નિર્ણય લઈ લેવા સહમત છે. હવે આગળ... રાજે આજ બપોરે સીમાના હાથની સ્વાદિષ્ટ રસોઈ જમ્યા પછી એના બે મોઢે વખાણ કરે છે. સીમા પણ ગુલાબી સલવાર સુટમાં ઉપવનમાં ખીલેલા ગુલાબ જેવી જ લાગે છે.