પપ્પા એટલે..

  • 6.7k
  • 1.6k

~~~મારા પપ્પા~~~ પપ્પા તો છે જ ને ...!! હતા મારા જન્મ પર બધા ઉત્સાહી ને.., એક ખુણામાં ચુપચાપ ઉભા હતા એ.., અદબ વાળીને, બધાએ માત્ર વહાલ કર્યું ને જે દવાખાનાના બીલ બાકી હતા તેમાં..., *પપ્પા તો છે જ ને...* પેટ ઘસીને ભાંખોડીયા ભરતા થયો હું, અથડાયો ઘડાયો, કેટકેટલી વાર હું ઘરમાં, પા પા પગલી ભરતાં ડર લાગે, પણ... પડીશ તો ચિંતા નહોતી, કેમ કે... *પપ્પા તો છે જ ને...* યાદ છે નિશાળનો પહેલો દિવસ... જ્યારે રડયો હતો હું, પોક મુકીને... શાળાના દરવાજે, ડરી ગયો હું.., આ ચોપડીઓના જંગલમાં, પણ ખબર હતી કે, હાથ પકડનાર... *પપ્પા તો છે જ ને...* સ્લેટ