કમીશન

  • 2.9k
  • 782

હેલ્લો દોસ્તો કેમ છો બધા ધણા સમય પછી ફરી એકવાર આવી ગયો છે તમારો દોસ્ત સેન્ડી તો આજે આપણે કમીશન વિશે વાત કરવાના છીએ.તમને બધા ને ખબર હશે કે આખી દુનીયા મા કમીશન શબ્દ બહુ જ જાણીતો છે અને અલગ અલગ જગ્યા અને અલગ અલગ બિઝનેશ મા પણ કમીશન શબ્દ સંકળાયેલ છે. જે શબ્દ થી આપણે બધા વાકેફ છીએ. સામાન્ય ભાષા મા જો વિચારી એ તો કમીશન એટલે શું ! કોઇ બિઝનેશ હોઇ કે પ્રોડક્સ તેમના માર્જીન થી થોડાક વધારે લેવામા આવતા પૈસા ને કમીશન કેહવામા આવે છે.એટલે કી એમ.આર.પી કરતા વધુ નહી અને માર્જીન