વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-20

(50)
  • 3.7k
  • 4
  • 2k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-20 સુરેખ-સુરેખાનાં ઘરે એને લઇને ગયો પછી અચાનક માં નાં થયેલાં મૃત્યુ પછી બધી વિધી પતાવીને સુરેખ સુરેખા પાસે હતો અને સુરેખાનાં પિતા મનસુખભાઇએ એમની બંન્ને દીકરીઓને કહ્યું કે તમારી મંમી રહી નથી પણ એણે જોયેલાં સ્વપ્ન તમારે પુરા કરવાના છે. અને રડતી આંખોએ બંન્ને દીકરીઓ પાપાની વાત સાંભળી રહેલી. સુરેખાએ સુરેખની સામે જોઇને આંખોથી કંઇક વાત કરી સુરેખ સમજી ગયો અને એ આગળ આવીને મનસુખભાઇને કહ્યું અંકલ તમારી વાત સાચી છે હવે આ બંન્ને એમની દીકરીઓની જવાબદારી વધી ગઇ છે પણ એક ખાસ મિત્ર તરીકે મને કહેવાનું મન થાય છે કે હું પણ તમારાં સાથમાં53 છું અને કાયમ