હકીકત - 2

(21)
  • 3.3k
  • 1.7k

Part:-2 સવારના પાંચ વાગવા આવ્યા હતા પણ વંશની આંખમાં ઊંઘ નહતી અને હોય પણ ક્યાંથી આજે ઈન્ટરનશીપ માટેનું મેરીટ જાહેર થવાનું હતું.વંશને પોતાની પર વિશ્વાસ જ હતો પરંતુ છતાં પણ આ માનવ મન કેહવાય ને એટલે તેને આખી રાત નીંદર આવી નહોતી. મેરીટ સવારે આઠ વાગે વેબસાઇટ પર મૂકાવાનું હતું.એટલે આઠ વાગ્યા સુધી તો રાહ જોવાની જ હતી. " વંશ, આઠ થવા આવ્યા છે,ભાઈ ઊભો થા હવે!!" વંશ કયારેય પણ