વિશ્વાસઘાત

(20)
  • 4.7k
  • 1
  • 1.6k

આજે બે બે દિવસ થઈ ગયા ઘર માં રસોઈ નથી બની જાણે ઘર પર માતમ છવાઇ ગયો છે . ઘરના નોકર પણ બે દિવસ થી જમ્યા નથી કારણ કે નાના શેઠ નો દિકરો બે દિવસ થી ઘરે આવ્યો નથી. પહેલા તો ઘરમાં જુદી જુદી અટકળ ચાલે છે, કોઇ કહે મિત્ર ના ઘરે ગયો હશે, કોઈ કહે ફરવા ગયો હશે. નાનકડું શહેર છે અને વાત વાયુવેગે શહેર માં પ્રસરી ગઈ કે પ્રભા હવેલી ના નાના શેઠ નો દિકરો બે દિવસ થી લાપતા છે. કોઈ કહે છે કે ખૂન થઈ ગયુ હશે! કોઈ કહે અપહરણ થયુ હશે! બધા જાત જાતની વાતો કરે છે. નિશા શેઠાણી