The conspiracy he was innocent may be (coniuratio) - 31

  • 2.8k
  • 1.1k

જોકે તેનો કોન્સેપ્ટ પણ ક્લિયર જ હતો કે કોન્ટ્રોવર્સી લેવલ સુધી મારે મારી જિંદગી જીવી લેવાની છે. બાકી સ્કેનડલ વખતે જે થશે તે જોયુ જશે.અને એટલે જ મીલીના શંકા-કુશંકાઓ કરીને તેના જીવનની મહત્વકાંક્ષાઓ વાળી મસ્તીને ગુમાવવા નહોતી માંગતી. અને આમેય પણ મીલીના એક વાતને તો બરાબર રીતે જાણતી જ હતી કે જે કંઈ કરવાનું છે તે પેલા લોકોએ જ કરવાનું છે. મારી માટે તો હું ઑલરેડી યુએસ સીટીઝન છું જ. એટલે મારા પર આ કશું જ દબાણ આવવાનું નથી જ.એ લોકોએ વ્હાઇટ હાઉસને નુકશાન પહોચાડવાનું છે અને વ્હાઇટ હાઉસ માટે હું legal અમેરિકન જ છું. એટલે મને તો કોઈ પ્રોબ્લેમ