સાપસીડી 5 મયુરની કંપ્પની અને દોસ્તી પ્રતિકને.ફાવી ગઈ હતી.એણે મયુરને તેના બનેવી તરીકેની મહોર મારી દીધી હતી..ઘરના પણ બધા સહમત થયા હતા. માયા અને મયુરે તો અમદાવાદમાં ફરવાનું અને ખરીદી ધૂમ કરી લીધી હતી. અવન.મોલ થી માંડી ને કાંકરિયા ની સેર કહો કે ગાંધીનગરની લટાર અને સોલા ભાગવતના દર્શન બનેએ કરી લીધા હતા.. અઠવાડીયું ફરીને મયુર પરત દુબઇ ગયો અને ત્યાં પ્રતીકને ફેરવ્યો .એટલે બને પાકા દોસ્ત બની ગયા હતા . આ સંબંધને કાયમી ને અંગત બનાવવા નું નક્કી થઈ ગયું હતું. બનેં પરિવારો નવા સંબંધથી ખુશ હતા … બંનેની જ્ઞાતિ ઓ સરખી નહિ લગભગ સમાનકક્ષા ની હતી અને આર્થિક