એસિડ્સ - 8

  • 3.2k
  • 1
  • 1.3k

એપિસોડ-૮ ગાડી અને રિક્ષાની પણ વ્યવસ્થા થઈ ગઈ. કોડવર્ડ પણ નક્કી કરી લીધો. એ નરાધમો હજુ તારા સંપર્કમાં છે. ચેટ પણ કરે છે. સુહાની , હાથીનું આખું ચિત્ર દોરાઈ ગયું હવે ફક્ત પૂછડું જ દોરવાનું બાકી રહ્યું છે. ભગવાન આપણા થકી એવા નરાધમોને મોતની સજા આપવાનું વિચાર્યું હશે એટલે આપણા કામ સફળ થતાં ગયા. ભગવાન પર શ્રદ્ધા રાખ. આપણે ખોટું નથી કરી રહ્યાં ને? નિર્દોષની જાન નથી લઈ રહ્યાં ને? બસ..તો ચિંતા શેની? તું એક કામ કર એ લોકોને સમય આપી દે, કોડવર્ડ અને રિક્ષાનો નંબર આપી દે." સુશી ચિંતિત થયેલી સુહાનીને સમજાવતી હતી. એની ચિંતા દૂર કરવાની કોશિશ કરતી