એસિડ્સ - 7

  • 3.6k
  • 1
  • 1.3k

એપિસોડ-૭ અચાનક સુશી બોલી," કેવી રીતે આયોજન કર્યું છે?" કોઈની મદદ લીધી છે? કોઈને ખબર કરી છે.? " સુશી તને યાદ છે કે જ્યારે આપણે દસમા ધોરણમા ભણતા હતા ત્યારે એક મારવાડીનો છોકરો નિકુંજ આપણી સાથે ભણતો હતો. યાદ આવ્યું? " યાદ આવ્યું.તો એનું સુ"? " એ છોકરો નાગીનાનો બોય ફ્રેન્ડ છે. નગીના ઉપર લટ્ટુ થઈ ગયો હતો. પણ કમનસીબે નગીના ....નથી રહી એટલે પેલો ઘણો માયુસ થઈ ગયો.લગ્ન કરવાની ના પાડતો હતો પણ ઘરવાળાઓએ સમજાવી, પટાવી મનાવી લીધો. છેક ૩૨ વર્ષની ઉંમરે વડીલોના દબાણને વશ થઈ લગ્ન કર્યા પણ મારી સાથે એણે મિત્રતાના સંબંધ ચાલુજ રાખ્યા હતા. ઘણીવાર અવારનવાર