એસિડ્સ - 6

  • 3.5k
  • 2
  • 1.5k

એપિસોડ-૬ " હા..સુહાની..તને બે જણની જરૂર પડશે. તારા એકલાથી આ કામ નહી થાય. હું આવું છું ભારત. કાલેજ વિઝા માટે અરજી કરુ છું. અહી પંદર દિવસમાં જ વિઝા મળી જશે. વિઝા આવે એટલે ટિકિટ બુક કરાવી તને જાણ કરું છું.દરમ્યાન તું એ હરામખોરોને પકડી જ રાખજે. બસ બહુ રાહ નહી જોવી પડશે. ટૂંકમાં જ મુલાકાત થશે એમ એમને કહી દે." " ઓહ.. વાવ..સુશી.ગ્રેટ કામ કર્યું તે. આટલા જલ્દી કામ થશે તેની મને આશા નહોતી.ચલ આવ જલ્દી.મારું લોહી ઉકળી ઉઠ્યું છે. મન થાય છે કે હમણાં ને હમણાજ એ નરાધમોને ઉપર પહોચાડી દઉં." " હા સુહાની મને પણ એમજ થાય છે."