એસિડ્સ - 4

  • 3.4k
  • 1.5k

એપિસોડ- ૪ ડો.સુશીએ એક દિવસ ડો. રોબર્ટને ફોન કરી રૂબરૂ એમના ઘરે મળવાની ઈચ્છા વ્યક્ત કરી. તે મુજબ એક દિવસે બંનેએ મુલાકાત ગોઠવી. " ડો. રોબર્ટ , આપણી લેબમાં એક એવા જીવાણુંનું પરીક્ષણ થઈ રહ્યું છે જેના લક્ષણો એઇડ્સના જીવાણુ જેવા છે. પણ આ જીવાણું એઈડ્સના જીવાણું કરતા વધુ ઝડપથી ફેલાય છે. " " હા..પણ એનું શું?" " ડો.હું શું કામ આ વિશેની માહિતી માગી રહી છું તે તમને કહું છું પણ તે પહેલાં તમે મને ખાત્રી આપો કે આ વાત આપણી બે વચ્ચે રહશે.ભૂલે ચૂકે પણ તમે આ વાત કોઈને કહેતાં નહી. કામ બને કે ન બને એ બે