એસિડ્સ - 2

  • 3.4k
  • 2
  • 1.5k

એપિસોડ -૨ તેમનું હોસ્પિટલ ભારતીય વસાહતમાં હતું. કોલેજમાં ભણતા હતા ત્યારે તેમનાથી જુનિયર સુશીલા વામણે જોડે આંખ મળી ગઈ હતી. બંને મરાઠી ખાનદાનના હતાં એટલે બંનેના પરિવારોને સંબંધ બાંધવામાં કોઈ અડચણ નહોતી. શરૂઆતમાં સુશી બહેનને લગ્ન નહોતા કરવા. કેમકે તેમને લગ્ન સંબંધ અને પુરુષો પ્રત્યે નફરત હતી.એક દિવસે રઘુનાથ ભાઈએ હિંમત કરી મનની વાત કહી. " સુશી, હું તને ચાહું છું અને તારી સાથે પરણવા તૈયાર છું.મારા ઘરવાળાઓને કશોજ વાંધો નથી.તારો શું વિચાર છે તે મને કેજો.." " નો..સોરી.. મિત્રતા સુધી બરાબર છે.આમેય મને પુરુષો પ્રત્યે નફરત થઈ ગઈ છે.મને લગ્ન જીવન મંજૂર નથી. તમે જો પરણવાનું વિચારતા હો તો