માનસિક રસાયણો - 1

(17)
  • 8.4k
  • 2
  • 3.5k

માનસિક રસાયણો શરીર માં ખોરાક દ્વારા 24 કલાક પાચક દ્રવ્યો ઉત્પન્ન થતા રહેછે અને ફરતા રહેછે આ એક જટિલ તંત્ર છે જેને એક સાથે વર્ણવવું અઘરું છે। ક્યુ fruit ખાવાથી કયું વિટામિન મળશે તે ડોકટરો નો વિષય છે। કઈ વસ્તુ ના ખાવી કે કેટલા પ્રમાણ માં ખાવી આ પણ ડોકટરો નો જ વિષય છે. પરંતુ મેડિકલ સાયન્સ પહેલા પણ માનવી નું અસ્તિત્વ તો હતુજ અને તે પણ જીવતો અને સમય પસાર કરતો। દવાઓ નું વિજ્ઞાન પણ બહુ મોટું અને અઘરું છે। તો પશ્ન થાય કે આટલી બધી દવાઓ કેમ અત્યારે બજાર માં ઉપલબ્ધ છે। જવાબ સાયન્સ અને શોધો જ છે।