ગીફ્ટ

(15)
  • 2.3k
  • 1
  • 742

ઓ હેનરી ની ક્રિસમસ ગીફ્ટ વાર્તા વાંચી છે ? (ક્યારેક અહિયાં લખીશ.) બે વ્યક્તિ એકબીજાને પ્રત્યે પોતાનું પ્રેમ દર્શાવવા માટે પોતાની સૌથી પ્રિય વસ્તુ નું ત્યાગ કરે છે અને ક્રિસમસ ગીફ્ટ આપે છે. .. બીજું દશ્ય વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈનું પેલું સીન. જેમાં અજય દેવગણ કંગના માટે અમૃત લઇ જાય છે અને કહે છે મહેંધા નહિ મિલા તો સસ્તે કો મહેંધા કર દિયા.. આજે આ યાદ કરવાનું કારણ એજ છે કે તમે કોઈને ગીફ્ટ આપવા માંગો તો શું આપો? ગરીબ વ્યક્તિ પોતાની પ્રિય વસ્તુ નું બલિદાન આપે જ્યારે અમીર વ્યક્તિ સસ્તા ને મોંધુ કરી દે. પરતું જેની પાસે