પાયલની જોડ

(32)
  • 4.1k
  • 2
  • 1.1k

“અનિકેતભાઈ હું ધરા બોલું છું , તમારી પડોશી” “હા બોલો ધરાભાભી” તેમની વાતને વચ્ચેથી જ કાપતા અનિકેત બોલ્યો. “ભાઈ જલ્દી ઘરે આવો આ ત્વરા લોહીલુહાણ હાલતમાં પડી છે મેં પોલીસને પણ ફોન કર્યો છે”. “શું બોલો છો ભાભી ? અરે ! હજી બે કલાક પહેલા તો હું ઘરેથી નીકળ્યો ત્યારે તો તેને કંઈ ન હતું એટલી વારમાં શું થયું મારી ત્વરા ને?” “એ બધી