અસ્તિત્વ

  • 3.3k
  • 1
  • 1k

પ્રકૃતિ અને ઈશ્વર સબંધિત રચનાઓ રજૂ કરું છું. આશા રાખું છું કે મારી રચના આપને પસંદ આવશે.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ અસ્તિત્વસાગર દરિયા ઝરણાં નદી પથ્થર પહાડ ખીણો ઊંડી ફળ ફૂલ છોડ ઝાડ પાનમાં ઉપવન વન વગડા વેરાનમાં રેત સૂકા એ વિશાળ રણમાં તુજ વિશ્વનાં દરેક સ્થળમાં છીછરાં ઊંડા શીત જળમાં ઈશ તારું તત્વ સમાયેલું છે ક્ષણે ક્ષણમાં ને પળે પળમાં તુજ અસ્તિત્વ ધરબાયેલું છે. - વેગડા અંજના એ. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ઈશ્વરનું સર્જન... વ્યોમનાં આ પન્ના પર તે પીંછી કોણે ફેરવી હશે?