ક્યારેક હું મારી સાથે જ જીવવા માંગુ છુ.....

  • 3.7k
  • 1
  • 1.3k

આપણે ...., દરરોજ ઘણા લોકો ને મળતા હોએ છીએ . કોઈ સાથે હાય- હેલો ના રિલેશેન હોય છે ..., તો કોઈ સાથે ....કલાકો ના કલાકો વાતચીત ના રિલેશન હોઈ છે.પણ...., ક્યારે તમે ...તમને ખુદ ને મળ્યા છો? ક્યારે...., પણ ખુદ સાથે વાતો કરી છે.? ક્યારે પણ...તમારી જાત ને ખુદ ને જ સોપિ છે.તમારી એકલતા ને પોતાની સાથે વાતો કરી ને શણગારી છે?? ક્યારેક....હું...બધું જ છોડી ને પોતાની સાથે જ જીવવા ઇચ્છું છું.ક્યારેક ...હું બધી જીમેદારી છોડી ને ખંખેરી ને પ્રકૃતિ ને માણવા માગું છું.ક્યારેક ..., હું દરેક સાથે ના સવાંદ ને છોડી ને પોતાના સાથે જ સવાંંદ કરવા