સૌરાષ્ટ્રનો ઇતિહાસ - 2

  • 6.6k
  • 1
  • 3.2k

પ્રકરણ પહેલા નું ચાલુ પ્રાચીન સમયચિત્યો : અશોકના સમયમાં બૌદ્ધ ધર્મનું ખૂબ જોર હતું અને બૌદ્ધ સાધુઓ ને સાધ્વીઓ આ દેશમાં તેમના વિહારે બનાવી રહેતાં હતાં. આ સમયમાં બનાવેલા આવા વિહારે આજે જોવામાં આવતા નથી પણ પથ્થરમાં કેરી કાઢેલા ચિત્યે શાણ (ઉના પાસે), જૂનાગઢ પાસે બાવાપ્યારા તથા ખાપરા-કેઢિયાની ગુફા, તળાજાની ગુફાઓ અને ઢાંકની ગુફાઓમાં છે. શિલાલેખો :- પણ સર્વથી શ્રેષ્ઠ અને અશકના આ પ્રદેશ ઉપરના આધિ- પત્યની ઘણી ઉપયોગી માહિતી આપનારે તે જૂનાગઢ શહેરથી ગિરનાર જવાના માર્ગ ઉપર આવેલે શિલાલેખ છે.સમાજ અને ધર્મ: મોર્ચ રાજ્યમાં બ્રાહણેનું બળ ક્ષીણ થયું હતું અને બૌદ્ધ લોકેનું પરિબળ જામતું જતું હતું. આમ બ્રાહ્મણ ધર્મને વિનાશ થઈ