Mr. unknown

  • 7.9k
  • 1.1k

હેલ્લો વાંચકો,મારી પ્રથમ રચના માતૃભારતી એપ ના માધ્યમથી તમારી સમક્ષ રજુ કરું છું...વાંચી ને કેવી લાગી એ જણાવશો જી... (આ સંપૂર્ણપણે કાલ્પનિક છે... આ રચનાનો કોઈપણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી...તેમજ રચનાનો કોપીરાઇટ લેખક એટલે મારી પાસે છે...)વિવાન - હાય, શશાંક અને શાન... શશાંક, શાન - હાય... વિવાન - કેટલે પહોંચ્યો પ્રોજેક્ટ? શશાંક, શાન - બધી જ જરૂરી ઇન્ફોર્મેશન મળી ગઈ છે... બસ થોડા સમય માં પ્રોજેક્ટ પૂરો થશે... વિવાન - પ્રોજેક્ટ પૂરો થાય એટલે આપણી જગ્યાએ મળો... શશાંક, શાન - ઓકે, બાય... વિવાન - બાય... (વિવાન ઘરે જઈને) વિવાન - રિચા... ન્યુઝ શરૂ રાખીને ક્યાં ચાલી ગઈ? રિચા