કુદરતના લેખા - જોખા - 10

(32)
  • 4.5k
  • 2
  • 2.2k

આગળ જોયું કે બધા જ યાત્રિકો આગળ પ્રવાસ માટે તૈયારી બતાવે છે. ટીવી પર દર્શાવાતા એક સમાચાર થી સાગર ચોંકી ઊઠે છે. અને મયુર ને મળવા દોડી જાય છે. હવે આગળ.... * * * * * * * * * * * * * સાગર ના ઘર થી મયુર ના ઘર સુધી નો રસ્તો ૨૦ મિનિટ સુધી નોજ હતો પરંતુ આજે સાગર ને મયુર નું ઘર માઈલો દૂર જેવું લાગી રહ્યું હતું. સાગર ફૂલ સ્પીડ થી પોતાની બાઈક ચલાવી રહ્યો હતો. એક સર્કલ પર તો એક્સીડન્ટ થતાં થતાં માંડ બચ્યો. આખરે મયુર ના ઘર પાસે વિપુલ અને હેનીશ