નસીબ નો વળાંક - 14

(53)
  • 4.9k
  • 2
  • 2.2k

આગળ ના પ્રકરણ માં આપણે જોયું કે આનંદવન માંથી ઘાયલ થયેલા વેણુ ને લઈને યશવિર અને ગોપાલ સાંજના સમયે જ વેણું નો ઈલાજ કરાવવા માટે સીધાં ગામમાં પહોંચતાની સાથે જ વૈદ્યજી પાસે જાય છે અને વૈદજી ને બધી હકીકત જણાવીને એક દિવસમાં વેણુ ને સાજો કરવાનું કહે છે.. પરંતુ વૈદ્ય પાસે પહોંચતા મોડું થવાના કારણે વેણુ ની હાલત ખુબ જ બગડી ગઈ હતી.. આથી વૈધજી એ ઈલાજ કરતાં કહ્યું કે "આને (વેણુ ને) એકદમ સાજુ થવામાં ઓછામાં ઓછાં બે-ત્રણ દિવસ તો થાશે જ.... અને જો એક દિવસમાં લઈ જવો હોય તો એને પીડા ના થાય એવી ઔષધી લગાવીને પાટો બાંધી