ખીલતી કળીઓ - 2

(22)
  • 4.2k
  • 1.7k

ખીલતી કળીઓ - ૨ નમાયા તેની જગ્યા પર બેસી રહી હોય છે. જીયાને ગુસ્સો આવે છે તે તેની નજીક જઈને તેનો હાથ પકડવાં જ જતી હતી કે નમિત બોલે છે. નમિત દરવાજા પાસે ઊભો હોય છે જોવા કે પ્રોફેસર આવે છે કે નહીં..! નમિત- જીયા છોડી દે હમણાં... સર આવે છે. બધા પોત પોતાની જગ્યા પર બેસી જાય છે. જીયા- લકી ગર્લ... અત્યારે ભલે તું બચી ગઈ પણ પછી તો તને નહીં જ જવા દઉં... આખા લેક્ચરમાં અનય નમાયાને પાછળથી જોયા કરતો હોય છે. તે દિવસે જીયા અને કેયા કંઈ કરી શકતા નથી પરંતુ રોજ તેઓ નમાયાને બહેનજી બહેનજી કરીને