તારી એક ઝલક - 3

(14)
  • 4.3k
  • 4
  • 2.1k

તારી એક ઝલક તેજસે ઝલક તેની સાથે મેળામાં આવે. એ અંગે પ્લાન બનાવ્યો. પછી બધાંએ સાથે મળીને દારૂની મહેફિલ જમાવી. ભાગ-૩ તેજસ ઉઠીને સીધો બહાર નીકળી ગયો. લખન જ્યારે ઉઠ્યો ત્યારે તેજસ તેની પાસે નહોતો. લખન તેને ઘરની બહાર શોધવાં લાગ્યો. ગંગા ઉઠીને ઘરકામ કરી રહી હતી. "ગંગા, તેજસ ક્યાં??" લખને ગંગાને ચિંતિત સ્વરે પૂછ્યું. "મને નથી ખબર. મને થયું એ તમને જણાવીને ગયાં હશે." "એ પાગલ ક્યારેય કોઈને કાંઈ જણાવીને જાય છે?? કે આજ જણાવે. ઝલકને લઈને જ કોઈ પ્લાન બનાવતો હશે." લખન હાથમાં બ્રશ લઈને બોલ્યો. ગંગા ફરી તેનાં કામોમાં વળગી ગઈ. લખને બ્રશ કરીને નાહી લીધું. ત્યાં