પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 4

  • 3.5k
  • 1
  • 1.3k

ભાગ - 4 ભાગ ત્રણમાં આપણે જાણ્યું કે,હોસ્પિટલમાંથીજ નવનીતભાઈ, પોતાના દિકરા રાજને, શેઠ હસમુખલાલને ઘરે ફોન કરી, શેઠ જે કન્ટ્રીમાં બિઝનેસ મીટીંગ માટે ગયા છે, ત્યાંથી તેમનો કોઈ ફોન આવ્યો છે કે નહીં ? તે જાણવા માટે રાજને કહે છે.રાજ, શેઠના ઘરે ફોન લગાવે છે.શેઠના પત્ની, અનસૂયાબેન ફોન ઉઠાવે છે.અનસૂયાબેન :- હલોરાજ :- હા, હું નવનીતભાઈનો સન, રાજ બોલું છું.પપ્પા જાણવા માંગે છે કે, શેઠનો કોઈ ફોન આવ્યો હતો ? અનસૂયાબેન :- ના બેટા, હજી એમનો કોઈ ફોન આવ્યો નથી.એ ક્યાં ગયા છે, એની પણ મનેતો ખબર નથી.ક્યાં ગયા નવનીતભાઈ ?એમને ખબર છે, એ ક્યાં ગયા છે ? રાજ ચાલુ ફોને, આ વાત તેના પપ્પાને