Emporer of the world (જગતનો સમ્રાટ) - 27

(20)
  • 3.7k
  • 2
  • 1.3k

જગતનો સમ્રાટ (ભાગ-27)સમ્રાટ બનવાની યાત્રાનો આરંભ સ્થળ:- ઉત્તરાખંડની એક હોસ્પિટલ. અકસ્માતના 15 દિવસ બાદ શરીરમાં થોડી હરકત દેખાતા દિશા દોડીને હોસ્પિટલના ICU રૂમની બહાર જાય છે અને ડોક્ટરને આ સમાચાર આપે છે. ડોક્ટર કમલ પોતાના કેબિનમાં બેસીને અન્ય કેસોની ફાઈલ સ્ટડી કરી રહ્યા હતા, જ્યારે દિશાએ તેમને આ સમાચાર આપ્યા. એકપણ સેકન્ડનો વિલંબ કર્યા વગર ડોક્ટર કમલ ICU તરફ આગળ વધ્યા. ICU ની અંદર દાખલ થઈને તેમણે દર્દીની તપાસ કરી અને પરિણામ હકારત્મક હોવાની પુષ્ટિ કરી. ડોક્ટર કમલે હવે રાહ જોવાની હતી કે ક્યારે આ દર્દી સંપૂર્ણ ભાનમાં આવે. તેમણે દિશા તરફ જોઈને તેને પણ