મિશન 5 - 36

(14)
  • 4.1k
  • 2
  • 1.6k

ભાગ 36 શરૂ .....................................  "ભાઈ તારે જે કરવું હોય તે કર હવે હદ થાય છે તારી આ મારા બાપનું ઘર નથી કે તને જે જોઈએ એ બનાવીને અને માંગીને તને મળી જાય બરાબર અને સાંભળી લે તને જો તારી જિંદગી વ્હાલી હોય ને તો તું આ બધું કર બાકી લે રહ્યું આ રહ્યું અણીદાર ભાલુ પકડ આને અને નાખી દે તારી છાતીમાં" જેક એકદમ ગુસ્સે થઈને બોલ્યો.  "પણ હું એમ કહું છું કે જે આપણું યુરિન હોય છે આ યુરિન આપણાં શરીર કચરો હોય છે અને આ કચરો જ પાછો આપણે પી લઈએ તો આપણને નુકસાન થાય કે ના થાય