મિશન 5 - 35

(18)
  • 4.5k
  • 2
  • 1.6k

ભાગ 35 શરૂ .....................................  "હા તો લાવ" એમ કહીને નેવીલે અડધી માછલી લીધી અને રડતા રડતા ખાઈ લીધી.  "જેક મારે પાણી પીવું છે મને પાણી આપ હવે તો આ નાળિયેર માં પણ આપણે જે પાણી જમા કરેલું એ પૂરું થઈ ગયું છે" નેવીલ બોલ્યો.  "હવે તો આપણી પાસે પાણી નથી એક કામ કર આ કાચબો મેં આજે જ પકડ્યો છે પાણીમાંથી તો ચાલ તેનું લોહી પી લે એટલે તારા શરીરને જરૂરી પોષકતત્વો પણ મળી જશે અને તારામાં એનર્જી પણ રહશે" જેકે નેવીલ ને કાચબા નું લોહી આપતા કહ્યું.  "અરે મારે નથી પીવું આ કાચબા નું લોહી" એટલું કહીને નેવીલ ગુસ્સાથી