મિશન 5 - 34

(14)
  • 4.5k
  • 1
  • 1.5k

ભાગ 34 શરૂ .....................................  "નેવીલ હવે આપણે આને સળગાવવુ પડશે મને આ તારી બાજુમાં પડેલા પથ્થર આપને તે બન્ને ને ઘસીને હું આગ ઉતપન્ન કરીશ" જેકે નેવીલ ને કહ્યું. અને આટલું કહ્યા બાદ જેક તેમાં આગ ઉતપન્ન કરે છે. અને તે લોકો મદદ માટે રાહ જોવે છે જોત જોતામાં આ દિવસ પણ વીતી જાય છે અને રાહ હોય છે તો હવે એક નવા દિવસની કે કાશ કદાચ કોઈ મદદ માટે આવી જાય.  નવો. દિવસ આવી જાય છે ધુમાડો સહી સલામત ચાલુ જ હોય છે પણ હજુ સુધી કોઈ તેમની મદદ માટે આવેલું હોતું નથી જે જોઈને જેક અને નેવીલ બંને