મિશન 5 - 32

(13)
  • 4.6k
  • 3
  • 1.6k

ભાગ 32 શરૂ .....................................  "મને લાગે છે કે આમ ભલે બધા છીપલા સરખા દેખાય પણ જો આ એક જ છીપ્લુ એવું છે જેની આજુબાજુ માછલીઓ તરે છે તો મારા મત મુજબ તો આ જ સાચું છીપલુ હશે પણ બીજી વાત હું એમ કહું છું કે આપણે બધા છીપલા ખોલીને જોઈ લઈએ તો કેમ રહે?" જેકે નેવીલ ને કહ્યું.  "આપણે બધા છીપલા નહિ ખોલી શકીએ કારણ કે આપણી પાસે માત્ર એક જ ચાન્સ છે અને સ્વાતિ નક્ષત્ર હમણાં દસ સેકન્ડ માં શરૂ થશે અને એ માત્ર ને માત્ર એક મિનિટ માટે જ રહેશે" નેવીલે જેક ને જવાબ આપ્યો.  "હા તો કઈ