મિશન 5 - 31

  • 4.2k
  • 2
  • 1.5k

ભાગ 31 શરૂ .....................................  "અરે આ તો જો કેટલું મોટું નગર છે એ નગર પણ ડૂબી ગયું હશે?" જેકે નેવીલ ને પૂછ્યું.  "ના પણ આ નગર ઘણા વર્ષો પહેલા અહીંયા હશે અને વર્ષો પછી સમુદ્ર ની સપાટી ઊંચી આવવાના કારણે આ નગર અહીંયા નીચે સુધી આવી ગયું હશે" નેવીલે જેક ને જવાબ આપ્યો.  "નેવીલ હોઈ શકે કે પેલો પદાર્થ પણ આ નગર માં જ હોઈ શકે?" જેકે નેવીલ ને કહ્યું.  "હા તે કોઈ કહી ના શકાય પણ ચાલ ને ત્યાં જ જઈને જોઈ લઈએ" નેવીલે જેક ને કહ્યું.  બન્ને લોકો ત્યાં નગર પાસે જાય છે પણ જેવા તે લોકો એ