જીવનસાથી... - 23

(18)
  • 3.1k
  • 1
  • 1.3k

ભાગ..23આગળ જોયું એ મુજબ બધી સખીઓ સાથે મળીને રેખાના પુનઃવિવાહની વાતો કરે છે. રેખાએ પણ સહમતિ આપી જ દીધી છે. પાયલે પોતાના લગ્નની જવાબદારીઓ બધાના ભાગે થોડી થોડી પીરસી દીધી છે હવે આગળ... બપોરનો સમય છે. રેખા કામકાજ પતાવી આડેપડખે થાય છે. એની નજર મોહનની તસવીર પર પડે છે. એ વિચારે છે કે એનો મોહન આ વાતથી ખુશ થશે કે નારાજ? માધવ માટે લીધેલું પગલું ક્યાંક દુર્ગતિ તરફ તો નથી લઈ જતું ને? એ માધવને નિહાળે છે અને મોહન સાથે વાતો કરતી હોય એમ બોલે છે.." મોહન, તમે હોત તો આ માધવ પણ નોધારો ન ગણાત. આપણે કેટલા સપનાં જોયાં