સ્ત્રીની સહજતા

  • 4k
  • 3
  • 1.1k

આજે કંઇ જાદુ થઇ રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે આજના દિવસે કંઇક અંશે થોડો ફેરફાર થઇ રહ્યો હોય તેવુ લાગે છે આજ નુ વાતાવરણ કંઇ જુદુ તરી આવે છે . સૂરજ ના કિરણો ધરતી પર ઉતરી રહ્યા છે. એક કિરણ બારી માંથી ઇશીતાના ચહેરા પર પડે છે તે જાગી જાય છે જૂએ છે તો 6:45 થઈ ગયા છે તેને કોલેજ જવાનું હોવાથી ફટાફટ તૈયાર થઈ નીચે આવે છે તે તેની મોમ ડેડ ને ગુડ મોરનિગકરે છે. મમ્મી કહે છે ચાલ બેટા તારો નાસ્તો કરી લે તે ટેબલ પર બેસે છે અને પૂછે છે કે મમ્મી અક્ષય કયાં છે? એ