પ્રેમ-એક એહસાસ - 9

(25)
  • 3k
  • 3
  • 1.3k

Part - 9   "પ્રીતિ, થેન્ક યૂ વેરી મચ." નેહા પ્રીતિને ગિફ્ટ આપતાં બોલે છે.   "શાના માટે થેન્ક યૂ અને આ ગિફ્ટ….."   "આજે અમને મોના અને મનનની શાળામાં બોલાવ્યાં હતાં."   "ઓ.કે."   "મોના અને મનનમાં ઘણો જ ફરક આવી ગયો છે. એ તારાં ને ફક્ત તારાં જ લીધે." દિપકે પ્રીતિને કીધું.   "ઈટ્સ ઓ.કે. આઈ હેવ ડન માય વર્ક ઓન્લી."   નેહા પ્રીતિને જે ગિફ્ટ આપી રહી હતી એ ગિફ્ટ પ્રીતિએ લેવાની ના પાડતાં કહ્યું,   "આઈ એમ સોરી.હું આ ગિફ્ટ નહિ લઈ શકું.મને ફી નાં પૈસા મળી જાય છે,બસ છે."   દિપક અને નેહા એક બે