પ્રેમ-એક એહસાસ - 4

(24)
  • 3.4k
  • 3
  • 1.5k

Part 4   બીજાં દિવસે પ્રીતિ પણ પાછી સાસરે આવી ગઈ.કામ પર જવા લાગી.રૂટિન લાઈફ શરૂ થઈ ગઈ હતી.થોડાંક મહિના વીતી ગયાં ને ખબર પડી કે પ્રીતિને પ્રેગ્નેટ રહી ગયાં છે.પ્રીતિએ પોતાની મમ્મી સાથે વાત કરી.આ વાત સાંભળી પ્રીતિની મમ્મી એકદમ જ ખુશ થઈ ગઈ.   "એક બાળક થઈ જવા દે."   "પણ હજી અમે જ બરાબર સેટ થયાં નથી ,તો બાળકનો ઉછેર કેવી રીતે કરી શકીશું?"   "બધું જ થઈ જશે.અમે છીએ ,તારાં સાસુ-સસરા છે."   "ઠીક છે.હર્ષને મેં હજી જણાવ્યું નથી.હું એની સાથે પણ એક વાર વાત કરી જોઉં છું."   "ભલે."   "ઓ.કે.,બાય."   "બાય,બેટા."   સાંજે