પ્રેમ-એક એહસાસ - 1

(33)
  • 5.1k
  • 4
  • 2.1k

Part -1 'પ્રેમ એટલે શું?' કોઈ પૂછે તો શું જવાબ નીકળે મોઢાંમાંથી? એ તો પ્રેમ થાય તો જ ખબર પડે. કારણ પ્રેમ એક અદ્ભૂત અનુભૂતિ છે. "I love you. " આ ત્રણ શબ્દો બોલવાથી પ્રેમ કદાચ થઈ તો જાય પણ ……….પ્રેમ થઈ ગયાં પછી આ શબ્દોનું માન કેટલું જળવાય છે એ તો પછીથી જ ખબર પડે છે. નેહા અને પ્રીતિ એક જ શાળામાં સાથે ભણ્યા, ને એક જ કોલેજમાં સાથે ગયાં..શાળામાં હતાં ત્યાં સુધી બંને વચ્ચે સારી એવી દોસ્તી હતી.પણ કોલેજમાં બંને વચ્ચેનું અંતર વધતું ગયું.ઉંમર,સૌંદર્ય,વિચારો,દોસ્તી,પ્રેમ વગેરે બધું જ કોલેજનાં દિવસોમાં જ નિખરે છે અને બદલાય છે. નેહાને પૈસાની કમી