સફળતાનાં સોપાનો - 2

(13)
  • 5.7k
  • 2.4k

નામ:- સફળતાનું સોપાન પહેલું - સ્પષ્ટતા(Clarity) લેખિકા:- સ્નેહલ જાની મિત્રો, આશા રાખું છું કે પ્રથમ ભાગ વાંચ્યા પછી તમે આ ભાગની રાહ જોઈ હશે. આગળ જણાવ્યું તેમ હું સફળતાનાં સોપાનો વિશે ચર્ચા કરીશું. આજે આપણે સફળતાનાં સાત સોપાનો પૈકી પ્રથમ સોપાન Clarity એટલે કે સ્પષ્ટતા વિશે ચર્ચા કરીશું. Clarity એટલે કે સ્પષ્ટતા. કોઈ પણ બાબત કરવા પહેલા એ વિશે સ્પષ્ટ હોવું જોઈએ. સફળતાનો સૌથી મોટો આધાર એનાં વિશે સ્પષ્ટ સમજ હોવી તે છે. એંસી ટકા સફળતા સ્પષ્ટતાથી જ મળી જાય છે. તમને થશે કે આવું કેવી રીતે શક્ય બને? બને. જોઈએ વિસ્તારથી. આપણે જોઈએ છીએ કે ઘણી વખત બાળકને પૂછવામાં