ખીલતી કળીઓ - 1

(26)
  • 5.1k
  • 5
  • 2.2k

નમસ્તે મારા પ્યારા વાંચકો, ‘પરાગિની’ અને ‘દિલની વાત ડાયરીમાં’ આ બંને નવલકથાને ભરપૂર પ્રેમ આપવા બદલ દિલથી ધન્યવાદ..! તમને કહ્યું એ રીતે પરાગિનીનો બીજો ભાગ હું જલ્દી પ્રસ્તુત કરીશ પરંતુ એ પહેલા હું નાની નવલકથા તમારી સમક્ષ મૂકવા માંગું છું. જેનું નામ છે ‘ખીલતી કળીઓ’..! આ એક પ્રેમકથા છે. મને આશા છે કે તમને જરૂરથી પસંદ આવશે. “ખીલતી કળીઓ” પરિચય: ખીલતી કળીઓ એક ટીનએજ લવસ્ટોરી છે. આ સ્ટોરીમાં તમને પ્રેમની પરિભાષા જાણવાં મળશે, કોઈ ટવીસ્ટ કે ટર્ન નહીં હોય.. હા, એક ટર્ન હશે..! આ સ્ટોરી કાલ્પનિક છે, કોઈ મૂવી કે સિરીઝ પરથી નથી લેવામાં આવી. તો હવે ચાલુ કરીએ નવી